GSRTC માં 1658 જગ્યા ઓ પર હેલ્પર ની ભરતી
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) હેલપરની ભરતી માટે વિગતવાર માહિતી નીચે આપેલી છે:
1. GSRTC માં હેલ્પર ની ભરતી લાયકાત:
1.ધોરણ 10 પાસ.
2.સરકાર માન્ય આઈ.ટી.આઈ.નો મીકેનીક મોટર વ્હીકલ અથવા મીકેનીક ડીઝલ અથવા
જનરલ મીકેનીક અથવા ફીટર અથવા ટનગર અથવા ઇલેક્રીશીયન અથવા શીટ મેટલ
વકગર અથવા ઓટો મોબાઇલ્સ બોડી રીપેરર અથવા વેલ્ડર અથવા વેલ્ડર કમ ફેબ્રીકેટર
અથવા મશીનીસ્ટ અથવા કારપેન્ ટર અથવા પેઇન્ટર જનરલ અથવા ઓટો મોબાઇલ પેઇન્ટ
રીપેરરનો ઓછામાં ઓછો એક વર્ષનો કોર્ષ પાસ.
શેર કરો
2. GSRTC માં હેલ્પર ની ભરતી વય મર્યાદા:
સામાન્ય ઉમેદવારો માટે 18 થી 35 વર્ષ (જન્મ તારીખ:- 05/01/1990 થી 06/01/2007)
અનામત ઉમેદવારો માટે નિયમાનુસાર છૂટછાટ લાગુ છે.
3.GSRTC માં હેલ્પર ની ભરતી પગાર ધોરણ:
પસંદગી પામનાર ઉમેદવારોને હેલ્પર કક્ષામાં ફિક્સ પગાર રૂ. 21,100/- પર પાંચ વર્ષ માટે કરાર આધારિત નોકરી આપવામાં આવશે. આ દરમ્યાન તેઓને અન્ય કોઈ ભથ્થાં કે લાભ મળવાપાત્ર રહેશે નહીં.
પાંચ વર્ષની સેવા સંતોષકારક રીતે પૂર્ણ કર્યા બાદ, તેઓ હેલ્પર કક્ષાના નિયમિત પગાર ધોરણ મુજબ નોકરી મેળવવા પાત્ર થશે.
4. GSRTC માં હેલ્પર ની ભરતી કુલ જગ્યાઓ:
5.ઓનલાઈન ફોર્મ ભરવાની રીત:
1. OJAS વેબસાઇટ ખોલો: ojas.gujarat.gov.in
2. નોંધણી કરો: જો નવો યુઝર હોય તો Register કરો.
3. લોગિન કરો: યુઝર આઈડી અને પાસવર્ડ વડે પ્રવેશ કરો.
4. જાહેરાત શોધો: Current Jobs માં GSRTC ની પોસ્ટ શોધો.
5. ફોર્મ ભરો: તમારા વ્યક્તિગત અને શૈક્ષણિક ડેટા ભરો.
6. દસ્તાવેજ અપલોડ કરો: ફોટો, સહી અને પ્રમાણપત્રો JPG/PDF માં અપલોડ કરો.
7. ફી ભરો: ઓનલાઈન અથવા ચલાન દ્વારા ફી ભરવી.
8. સબમિટ કરો: ફોર્મ ચકાસીને સબમિટ કરો અને પ્રિન્ટ લો.
નોંધ: અંતિમ તારીખ પહેલા અરજી કરો!
6.ઓનલાઇન પ્રોસેસિંગ ફી
1. બિન અનામત વર્ગ:
ફી: ₹300/- + જી.એસ.ટી.
2. અનામત વર્ગ (તમામ કેટેગરીની મહિલાઓ, OBC, અનુ.જનજાતિ, આર્થિક રીતે નબળો વર્ગ, દિવ્યાંગ અને માજી સૈનિક ઉમેદવારો)
ફી: ₹200/- + જી.એસ.ટી
7.GSRTC ઓનલાઈન ફોર્મ માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ
Table of Contents